હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વધુ એક વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થવાથી આગામી 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.