વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ વડીયા શહેરની જનતા જેમાં ખાસ માલધારી સમાજ અને ખેડૂતોને અનોખી રીતે અપીલ કરી છે ત્યારે વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ ગોવર્ધન ગૌશાળા ના ટ્રસ્ટી છે જેમણે ગોરધન ગૌશાળામાં પશુઓને રસીકરણના કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે પશુઓમાં લંબી નામનો વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણ કરવા માટે થી ગોરધન ગૌશાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પમાં માલધારી સમાજ તેમજ ખેડૂતો અને જે માલ ઢોર રાખતા હોય એવા લોકોને પોતાના પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણનો જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લાભ લેવા માટે મનીષભાઈ ઢોલરીયા એ બે હાથ જોડીને લોકોને અપીલ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজি জীয়াঢল নদীৰ ভয়ংকৰ ৰূপ
বিচ্ছিন্ন দিশে ১৫নং ৰাষ্ট্ৰীয় ঘাইপথ ,প্ৰশাসনে বন্ধ কৰি দিলে ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ যান বাহন...
पुष्कर में पूर्व पार्षद के सिर में मारी गोली, मौत:पुरानी रंजिश में 2 बदमाशों ने की फायरिंग, बोला- बाप की मौत का बदला ले लिया
अजमेर के पुष्कर में पूर्व पार्षद व उसके दोस्त को सरेआम गोली मार दी गई। घायलों को स्थानीय हॉस्पिटल...
Sourav Ganguly: फिल्मी डेब्यू करने जा रहे BCCI प्रेसिडेंट सौरव गांगुली,
फिल्मी डेब्यू करने जा रहे BCCI प्रेसिडेंट सौरव गांगुली, इस मूवी में निभाएंगे लीड रोल_*
_टीम...
महिला ने गलती से पीया एसिड, डॉक्टरों ने चार घंटे में बड़ी आंत से बनाई आहार नली
गोंडा निवासी 36 वर्षीय महिला ने गलती से बैटरी में डाला जाने वाला एसिड पी लिया। इससे आहार नली समेत...