અંબાજી બ્રેકિંગ..

અંબાજી નજીક નદીમાં એક વ્યક્તિ તણાયાનો મામલો..

એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી..

એસડીઆરએફ ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વ્યક્તિની નદીમાં શોધખોળ ચાલુ...

બપોરે 12:00 વાગ્યા આસપાસ આ વ્યક્તિ પાણીના વહેણમાં તણાયો હોવાની ઘટના...

બારમામાં જવા માટે આ વ્યક્તિ રપટ ક્રોસ કરી રહ્યો હતો..

પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે હાજર...

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા...

સતત વરસી રહેલા વરસાદના પગલે અંબાજી નજીકની શિયાવા નદીમાં પાણીનું પૂર...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી