આજ રોજ ૧૫મી ઓગષ્ટ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં મણીનગર શ્રી દુર્ગા વિદ્યાલયની ધોરણ ૧૨ ની ક્રિષ્ના શર્મા એ તિરંગા વિષે ખુબજ સુંદર રીતે વર્ણન કરી સૌ ને માહિતિ આપી.