રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી

અંબાજી બ્રેકિંગ...

અંબાજી ખાતે વણઝારા સમાજ દ્વારા તળાવ પૂજન કાર્યક્રમ યોજાયો...

મોટી સંખ્યામાં વણઝારા સમાજના લોકો એકઠા થયા...

રંગે ચંગે તળાવ પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું...

બહેનોએ તળાવ પૂજતા ભાઈઓએ બહેનને તળાવમાંથી હાથ પકડી કાઢી બહાર...

અંબાજી ખાતે આવેલ વિજયા રિસોર્ટમાં વણઝારા સમાજનો તળાવ પૂજન કાર્યક્રમ યોજાયો...

મારવાડી પરંપરા મુજબ આ તળાવ પૂજન કાર્યક્રમ નું આયોજન કરાયું...

બહેનોને તળાવમાંથી બહાર કાઢી ભાઈઓએ બહેનને ચુંદડી ઓઢાળી...

જન્માષ્ટમીના દિવસે રાજસ્થાનમાં ઠેર ઠેર તળાવ પૂજન કાર્યક્રમ યોજાય છે...

મારવાડી પરંપરા મુજબ તળાવ પૂજમ કાર્યક્રમનો રાજસ્થાની લોકોમાં એક અનેરો ઉત્સાહ..

અંબાજી વિસ્તારમાં વણઝારા સમાજના તળાવ પૂજન કાર્યક્રમને લઈ મોટી સંખ્યામાં વણઝારા સમાજના લોકોએ એકઠા થયા...

તળાવ પૂજન કાર્યક્રમને લઈને વણઝારા સમાજના લોકોમાં અનેરી ખુશી જોવા મળી...

અંબાજીથી વાજતે ગાજતે વણઝારા સમાજના લોકોએ તળાવ પૂજન કાર્યક્રમમાં લીધો ભાગ...

વણઝારા સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં કાર્યક્રમમાં જોડાયા..