જેમાં બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી . શાળાના શિક્ષક શ્રી ગોહિલ વિનોદભાઈએ બાળકોને અલગ અલગ વેશભૂષા માં કૃતિઓ તૈયાર કરાવી અને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હતું.બાળકો માં ઉત્સાહ અને આનંદ લાવવા માટે શિક્ષક શ્રી મારું પ્રદિપભાઈએ બાળકો ને લાકડી ના અલગ અલગ દાવ ની પ્રેક્ટિસ અને માર્ગદર્શન આપ્યું હતું ત્યાર બાદ ધોરણ : 12 ના ભાઈઓ એ સર્વે બાળકોને નાસ્તા માં ભેળ બનાવીને નાસ્તો કરાવ્યો હતો અને બહેનોએ મટકી ને સરસ રીતે શણગારી હતી .

આ આખા કાર્યક્રમ ની રૂપરેખા શિક્ષક બહેનો વાજા ક્રિષ્નાબેન અને બાથાની કોમલબેન એ તૈયાર કર્યું હતું . સમગ્ર શાળા પરિવાર બાળકો તથા શિક્ષક મિત્રો નો આભાર માને છે