રક્ષાબંધન પર્વ નિમિત્તે દર વર્ષની માફક લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આર્ટિસન ની બહેનો દ્વારા આનંદ નગર પોલીસ સ્ટેશન માં પોલીસ ભાઈ બહેનો સાથે રાખડી બાંધી , મીઠાઈ ખવડાવી સમાજ સેવામાં જાગૃત પોલીસ સ્ટાફ કર્મી ની સેવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. ક્લબ પ્રેસિડન્ટ શોકત અજમેરી તથા ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન દેવેન્દ્ર મહેતા તથા કલબના અન્ય સભ્યો ખૂબ ઉત્સાહથી આ પ્રસંગે ભાગ લીધો..
 આ સાથે ક્લબ દ્વારા ટ્રાફિક પોલીસને પણ રાખડી બાંધવામાં આવી આજના દિવસે અંધજન મંડળમાં જઈને પણ અંત બહેનો ભાઈનો રાખડી બાંધી મીઠાઈ ખવડાવી તથા આર્થિક મદદ કરીને લાયન્સ ક્લબ આર્ટીશન દ્વારા આજના દિવસે સુંદર ઉજવણી કરવામાં આવી.
 Thank You 
Lion Devendra mehta
Charter President
And District Chairman Drugs Awareness Mission
9328209998
       Lion Devendra mehta
Charter President
And District Chairman Drugs Awareness Mission
9328209998
 
  
  
  
   
  