આજ રોઝ ૧૫ ઓગસ્ટ ના દિવસે લુહાર સમાઝ ચૅરિટેબલે ટ્રસ્ટ તથા એલ પી એલ ગ્રુપ હિમતંગર ખાતે નયાય મંદિર સર્ક્કલ ઉપર ધ્વઝ વંદન નું કાર્યેક્રમ યોઝ વા માં આવ્યું હતું મુખય અતિથિ પી આઇ જોશી સાહેબ અને એમની સાથે લુહાર સમાઝના આગેવાનો 

પ્રમુખ - મુસ્તાખ ભાઈ લુહાર 

ઉપ પ્રમુખ - જાકીર ભાઈ લુહાર 

સેક્રેટરી - ફિરોઝ ભાઈ ઝંકારવાલા

ખાઝાનચી - જાકીરભાઈ રુબી  

ની ઉપસ્થિતિ માં ધ્વઝ વંદન કાર્યક્રમ યોઝવામાં આવ્યું હતું તેની સસથે સમસ્ત મુસ્લિમ સમાજ બાઈક રેલીનું આયોજન કરવામાં