પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માધવપુર નજીક ચિંગરીયા ગામમાં દિપડો આવ્યાના CCTV સામે આવ્યા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
માધવપુર નજીક ચિંગરીયા ગામમાં દિપડો આવ્યાના CCTV સામે આવ્યા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
134 દેવગઢ બારીઆ વિધાનસભાની કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી.
134 દેવગઢ બારીઆ વિધાનસભાની કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી.
રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર નિમાયા | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર નિમાયા | SatyaNirbhay News Channel
हरियाणा विधानसभा चुनाव के लिए JJP-ASP का गठबंधन:दुष्यंत चौटाला का ऐलान; 70 पर जजपा, 20 पर आजाद समाज पार्टी उतारेगी उम्मीदवार
हरियाणा में जननायक जनता पार्टी और आजाद समाज पार्टी विधानसभा चुनाव मिलकर लड़ेंगी। मंगलवार को दिल्ली...
संवेदक की मनमानी की खुली पोल पहली बारिश में ही उखड़े पत्थर घटिया निर्माण की खुली पोल
संवेदक की मनमानी की खुली पहली बारिश मे ही पोल
बावड़ियों के कायाकल्प की आशा हुई धूमिल
बून्दी। बूंदी...