પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ. આ વાઘજીપુરમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે. વરસાદની સિઝન હોવા છતાં મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજના અધ્યાપક ગણ, વિદ્યાર્થીઓએ ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. આ રાષ્ટ્રીય પર્વે સંત શિરોમણી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણી યોગવલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા. અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપ સૌને અનેક શુભકામના..., આજે આપણે સહુ દેશ વાસીઓ સંકલ્પ કરીએ કે, દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જળવાઈ રહે. લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ, દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ. સમાનતા, બંધુતા, ભાઈચારો, માનવતા અને નીતિમત્તા જળવાઈ રહે. કાયદા-નિયમોનું પાલન કરીએ. દેશને સ્વચ્છ, વ્યસનમુક્ત અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब्दुल सत्तार यांनी केलेल्या वक्तव्याच्या निषेधार्थ राष्ट्रवादीच्या महिलांनी केले आंदोलन...
नाशिक: शिंदे सरकार मधील गद्दार कृषीमंत्री अब्दुल सत्तार यांनी खासदार सुप्रियाताई सुळे...
সৰুপথাৰ নদীত অচিনাকী মৃতদেহ উদ্ধাৰ।
ৰুপথাৰ নলনী অঞ্চলৰ ৰেলৱে লাইনৰ দাতিত অচিনাকি মৃতদেহ উদ্ধাৰ।সৰুপথাৰ আৰু নাওজানৰ মাজৰ নলনী অঞ্চলত...
ৰহা দীঘলীআটি মণ্ডল সমল কেন্দ্ৰত শিক্ষন শিকন সামগ্ৰী প্ৰদৰ্শনী আৰু প্ৰতিযোগিতা।অহাকালি খণ্ড প্ৰৰ্যায়ৰ প্ৰতিযোগিতা।
সমগ্ৰ শিক্ষা অসমৰ নিৰ্দেশ মৰ্মে নগাঁও জিলা ৰ কপিলী শিক্ষা খণ্ডৰ অন্তৰ্গত দীঘলীআটী মণ্ডল সমল...
વીજપડી માં ભારતીય જનતા ના ઉમેદવાર મહેશ કસવાલા નુ જાહેર સભા //MAHESH KASVALA//VIJAPADI MITING
વીજપડી માં ભારતીય જનતા ના ઉમેદવાર મહેશ કસવાલા નુ જાહેર સભા //MAHESH KASVALA//VIJAPADI MITING
चाईल्ड केअर तर्फे भेंडखळ येथे
आरोग्य चषक स्पर्धा उत्साहात संपन्न.
संस्था उरण रायगड संस्थापक, अध्यक्ष - विकास कडू यांच्या मार्गदर्शना खाली उरण तालुक्यातील...