15/8/2022 સોમવાર ના રોજ સવારે 9 : 00 વાગે છાપી હાઈવે પીરોજપૂરા રોડ પર આવેલ ઓર્ચિડ કોમ્પલેક્ષ માં *સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા-બનાસકાંઠા* દ્વારા આઝાદી ના 75વરસ પૂરા થવા પર એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યુંહતું, જેમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા બનાસકાંઠા ના લીડર, કેડર , અને મેમ્બર અને આજુ બાજુ ગામડા ના લોકો આવીને *સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા-બનાસકાંઠા* ના પ્રોગ્રામ ને સફળ બનાવ્યો અને ત્યારબાદ આમંત્રિત છાપી ના PSI શ્રી બી. આર.પટેલ સાહેબ, હેડ કોન્સ્ટેબલ યાગ્નિકભાઈ સાહેબ તથા છાપી પોલીસ સ્ટેશન ની ત્યાં ઉપસ્થિત રહ્યા અને SDPI ના કેડરો દ્વારા છાપી પોલીસ ટીમ નુ અભિવાદન કરવામાં આવ્યું.

પ્રોગ્રામ ના અંતે SDPI બનાસકાંઠા ના પ્રમુખ શ્રી *હા.મસીઉલ્લાહ સાહેબે* તમામ આગેવાનો, મહેમાનો,કેડરો તથા કર્મચારીઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.

Mahammad Irshad**Media Incharge*