https://www.facebook.com/share/v/U2aqCoqyGstYZ55C

સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસની ઉવણી જોર શોર થી ઉજવવામાં આવી રહી છે ત્યારે બનાસકંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસામાં પણ "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત ડીસામાં ભવ્ય તિરંગા યાત્રા નીકળતા ડીસા પણ દેશભક્તિના રંગમાં રંગાઇ ગયુ હતુ. ઉલ્લેખનિય છે કે બનાસકંઠા કલેકટર અરૂણકુમાર બનરવાલ, પોલીસ અધિકક્ષક અકક્ષયરાજ મકવાણા, ની ઉસ્થિતિમાં આ ભવ્ય રેલી નીકળી હતી. જેમાં સમગ્ર પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાનો, સ્કુલના વિદ્યાર્થીઓ, અન્ય લોકોએ પણ ભાગ લઇ તિરંગા યાત્રાની શોભા વધારી દેશભક્તિ નો પરચમ લહેરાવ્યો હતો,