આજરોજ, 15 મી ઑગસ્ટ, ભારતની આઝાદીના ૭૫-માં સ્વતંત્રતા પર્વ દિવસ નિમિત્તે રાજુલા સંસ્કૃતિ વિદ્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ૯૮ રાજુલા વિધાનસભાના પ્રભારીશ્રી ભરતભાઈ મેર , અમરેલી જીલ્લા મહામંત્રીશ્રી પીઠાભાઇ નકુમ અને શાળા પરિવાર સહભાગી થઇ ધ્વજવંદન કર્યું..

રીપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી