ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પો.સ.ઈ શ્રી બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોડ, પંચમહાલ-ગોધરા નાઓએ પેરોલ ફર્લો સ્ટાફને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ. જે આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઇ. દલપતસિંહ ચંન્દ્રસિંહ નાઓને હ્યુમન સોર્શીસ દ્વારા બાતમી હકિકત મળેલ કે, વેજલપુર પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં- ૧૧૨૦૭૦૭૬૨૪૦૫૪૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો-૧૨ મુજબ અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભદ્રેશભાઈ સુરેશભાઇ વાળંદ રહે.ગેંગડીયા તા.તિલકવાડા જી.નર્મદા નાનો કણજટ તા.પાદરા જી.વડોદરા ખાતે હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી કણજટ તા.પાદરા જી.વડોદરા ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી થવા આરોપી અને ભોગ બનનારને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ મેધપર માં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું
જસદણ મેધપર માં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું 225 બળદો અને ગાયોને વાયરસનું રસી આપવામાં આવી...
“મારી માટી,મારો દેશ–માટીને નમન,વીરોને વંદન”અંતર્ગત કાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો‘અમૃત કળશ’
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા“મારી માટી,મારો દેશ-માટીને...
BIS - Bangalore Branch Office and Lab organized an Exposure visit for the standards
July 13, 2024
BIS - Bangalore Branch Office and Lab organized an Exposure visit for...
ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી
ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી
Israel-Hamas War: जमींदोज घर, खून से लथपथ लोग; ठप पड़ी चिकित्सा सुविधाएं..गाजा पट्टी पर भविष्य में होगी और मौतें
Isreal-Hamas War: इजरायल-हमास युद्ध में काफी डरा देने वाली तस्वीरें सामने आ रही है। कहीं,...