આપ દર્શન કરવા આવો ત્યારે રોટલી કે રોટલો અવસ્ય લેતા આવજો...

76મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ.....

જય દ્વારિકાધીશજી

જય શ્રી રોટલીયા હનુમાન..આજના દર્શન શૃંગાર

જ્યાં દાદા ને રોટલી અને રોટલા જ પ્રસાદ તરીકે ચઢાવાય છે અને એ આવેલા રોટલી રોટલા રોજ મુંગા જીવો જેવા કે વાંદરા કૂતરા ગાય ગધેડા ડુક્કર પક્ષીઓ તળાવ ની માછલીઓ ને પ્રસાદ ભોજન તરીકે ખવડાવવા માં આવે છે..

 આપ દર્શન કરવા આવો ત્યારે રોટલી કે રોટલો અવસ્ય લેતા આવજો...