ઠાસરા તથા ઠાસરા તાલુકા માટે ખુબ ગર્વ ની વાત.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તારીખ 02-08-2024 ના રોજ ઠાસરા ની આન-બાન અને શાન એવા મેજર ખાન હુલામણા નામે જાણીતાં પઠાણ મુસ્તુફાખાન ફિરોઝખાન પોતાની સી.આર પી.એફ માની ફરજ પુરી ઈમાનદારી અને વફાદારી પૂર્વક પોતાની જાન ની ચીનતા કર્યા વીના એક યોધા ની જેમ પોતા ની ફરજ બજાવી હતી.
હાલ 02-08-2024 શુકરવાર ના રોજ બપોરે 3:30 કલાકે તેમના માદરે વતન આવી રહ્યા હતાં. આપણા દેશ નો જવાન જ્યારે તેની ફરજ બજાવી ધરે આવી ઠાસરા રેલ્વે સ્ટેશન ખાતે આવ્યા હતા ત્યારે ઠાસરા નગર પાલિકા નાં સભ્યો તેમજ પ્રમુખ ઉપપ્રમુખ ભાવિન પટેલ રોનક પટેલ અસ્પાક બેલીમ રુકનોદીન સૈયદ અબરાર સૈયદ, ઈર્શાદ સૈયદ, અને ઠાસરા ભાજપ નાં સભ્યો એ આર્મી મેન મુસ્તુફા પઠાણ મુસ્તુફા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રણ બત્તી મહંમદી ચોક અને હુસેની ચોક ખાતે મુસ્લિમ આગેવાનો મુસ્તુફા મલેક, હાફિજી ઇસ્માઇલ અશરફી, કાલું બેલીમ ,જલાલ બાપુ ,સમસાદ સૈયદ બધા મળી ને સી આર પી એફ નાં જવાન મુસ્તુફા પઠાણ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સર્વ સમાજ ના વડીલો જવાનીયા ઓ હાજર રહી હોસલા અફજાઈ કરવામાં આવી હતી. ઠેર ઠેર ભવ્ય સ્વગત કરવા માં આવ્યું આર્મી મેન મુસ્તુફા પઠાણ સમગ્ર ગામ જનો ને સલ્યુટ મારી અભિવાદન કરતા હતા.
મુસ્તુફા પઠાણ ભારત દેશ ની સેવા કરતાં ત્યારે તેમને 2019 માં મેજર હવાલદાર નું પદ પ્રાપ્ત કર્યો હતું.. મુસ્તુફા પઠાણ ની 22 વર્ષ ની સર્વીસ દરમ્યાન ભારત દેશની સીમા નાં કાશ્મીર ગાંધીનગર મણીપુર મિઝોરમ નક્સલી વિસ્તારો માં પોતાની જાન ની પરવા કર્યાં વગર દેશ કાજ દેશ સેવા આપી હતી..
તારીખ 02-0-82024 ના રોજ રૂટ આ પ્રમાણે ઠાસરા રેલ્વે સ્ટેશન થી ત્રણબતી ચોક તેમજ હોળી ચકલા ટાવર બજાર તેમજ હુસેની ચોક થી અમન સોસાયટી ખાતે પોતાના ઘર સુધી ડી જે સાથે સરઘસ કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ. અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.