મહેસાણા:આઝાદી કા અમૃતમહોત્સવ ને લઈ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકો ને અપાઈ મોટી ભેટ
પશુપાલકો ના દૂધ ના ભાવમાં કિલોફેટે 10 રૂપિયા નો કરાયો વધારો
અગાઉ પશુપાલકો ને 720 રૂપિયા કિલોફેટે અપાતો હતો ભાવ
હવે પશુપાલકો ને દૂધસાગર ડેરી ધ્વારા કિલોફેટે 730 રૂપિયા અપાશે
નવો ભાવ વધારો આગામી 21 ઓગસ્ટ થી અમલમાં મુકાશે