સિહોરના વળાવડ સ્થિત શિક્ષણની લોકપ્રિય ૨ સંસ્થા લોકસેવા ટ્રષ્ટ કન્યા વિધાલય ખાતે આજે સંસ્થાનો ૨ રરમો ભવ્ય વાર્ષિકોત્સવ અને વિશાળ વાલી સંમેલન ૨ મળ્યુ હતું જેમાં ખાસ વિશેષ ઉપસ્થિત કુલપત્તિ ડો ભદ્રાચુભાઈ વચ્છરાજાની જણાવ્યું હતું કે અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, સષ્ટરપ્રેમ, રાષ્ટ્સેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થામાં માનવતાનો આધાર લઇને સમાજ અને રાષ્ટને ઉપયોગી થવા માટે વ્યકિતથી સમષ્નાં વિચાર દ્વારા વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કન્યા વિધાલય કરે છે સંસ્થાનો રરમો ભવ્ય વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમની શરૂઆત દિપિપ્રાગટય અને સ્વાગત બાદ વિશેષ ઉપસ્થિત મહાનુભાવોના પ્રાસંગિક ઉદબોધન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ પ્રસંગે ખાસ સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાએ કહ્યા હતું કે કન્યા વિધાલય સંસ્થાનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ. ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે અહીં ખાસ ઉપસ્થિત અશોકભાઈ ઉલવાએ પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું હતું કે અહીં ભણતર ની સાથે સાથે ગણતર અપાઈ છે આજનું બાળક વિશ્વની અટારીઓ આંબતુ થયું છે. અહીં સંસ્થાનું સ્વપ્ન છે કે અહીંનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ. ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો અહીં થઈ રહ્યા છે અહીંના શિક્ષક સ્ટાફ શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર સિંચનનું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે.