કાલોલ ની વૃંદાવન પાર્ક ૨ સોસાયટીમાં શુક્રવારે વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે ચાર ઈસમો મોઢું ઢાંકીને મોટરસાયકલ ઉપર પ્રવેશ કરે છે અને જોગીન્દરસિંહ દુધાની ના ઘર આંગણે પાર્ક કરેલી બોલેરો ગાડી ને પેટ્રોલ છાંટી આગ લગાડી ભાગે છે. સમગ્ર ઘટના જોગીન્દરસિંહના ધરે લાગેલા સીસીટીવી કેમેરામાં અને અન્ય એક સીસીટીવી કેમેરામાં ક્લિક થઈ જાય છે.. સમગ્ર બાબતે જોગીન્દરસિહ દૂધાની એ કાલોલ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી હાલોલના પાવાગઢ રોડ જાંબુવાડી ના બે ઈસમો અને ભાદરવા ના બે ઈસમો સામે અંગત અદાવત રાખીને આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરતા પોલીસે સીસીટીવી આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પાવાગઢ ના બે સરદારજી એ થોડાક સમય પહેલા તાલુકા પંચાયત કચેરી પાસે ચાની લારી પર જોગીન્દરસિહ ઉપર હુમલો કર્યો હતો જે અંગેનો કેસ પાછો ખેંચી લેવા આ લોકો અવારનવાર પોતાને ધમકીઓ આપતા હોવાથી તથા સીસીટીવી મા દેખાતા ઈસમો આજ લોકો હોવાનો આક્ષેપ કરી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરતા પોલીસે આક્ષેપીત બે ઈસમો ને બોલાવી પુછપરછ કરી છે અને વધુ બે ઈસમો ને બોલાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.પોલીસે ફરીયાદ નોંધાતા પૂર્વ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળેલ છે અને પુરાવા મળ્યે થી ફરીયાદ દાખલ કરવામાં આવશે તે વિગતો જાણવા મળેલ છે. ત્યારે ઘર આંગણે મુકેલ ગાડી ને પેટ્રોલ છાંટી સળગાવવાની અત્યંત ગંભીર ધટના બાદ પોતાને જીવનું જોખમ હોઈ આ બાબતે નક્કર કાર્યવાહી થાય તેવી ફરીયાદી જોગીન્દરસિંહ ની માંગ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাজ্যৰ ৩ লাখ আত্মসহায়ক গোটৰ ৩০ লাখ মহিলা সদস্যলৈ ১০,০০০ টকাৰ অনুদান প্ৰদান কৰা হ'ব#himantabiswasarma
ৰাজ্যৰ ৩ লাখ আত্মসহায়ক গোটৰ ৩০ লাখ মহিলা সদস্যলৈ ১০,০০০ টকাৰ অনুদান প্ৰদান কৰা হ'ব#himantabiswasarma
अजितदादा-जयंत पाटलांचं का वाजलं?, पवारांनी कसं मिटवलं? Ajit Pawar vs Jayant Patil
अजितदादा-जयंत पाटलांचं का वाजलं?, पवारांनी कसं मिटवलं? Ajit Pawar vs Jayant Patil
વિશ્વની પ્રસિધ્ધ બેંક CANADIAN IMPARIAL BANK OF COMMERCE અને
BANK OF MONTREAL નામથી યુ.એસ.એ નાગરીકોને લોન આપવાના બહાને
છેતરપીંડી કરતા ગેર કાયદેસર કોલ સેન્ટરને પકડી પાડતી સાયબર ક્રાઈમ પોલીસ
મદદનિશ પોલીસ કમિશનર શ્રી,
જે.એમ.યાદવ સાહેબ નાઓ તરફથી પોલીસ ઇન્સપેકટર કે.વી.પટેલ નાઓએ જરૂરી હુકમ...
हॉटस्पॉट चिन्हित कर अवैध खनन के खिलाफ कार्यवाही करें-जिला कलक्टर
जिला कलक्टर डॉ. रविन्द्र गोस्वामी ने निर्देश दिए कि अवैध खनन के हॉटस्पॉट चिन्हित कर प्रभावी...
50 खोके एकदम Ok! हिम्मत असेल तर घ्या शिंगावर?Amol Mitkari On Shinde
50 खोके एकदम Ok! हिम्मत असेल तर घ्या शिंगावर?Amol Mitkari On Shinde