અંબાજી:- ગબ્બર ખાતે ચાર દિવસ રોપવેની સુવિધા મેન્ટનેન્શની કામગીરીને લઈ બંધ રહેશે.