નારીચાણા ગામેથી નવ જુગારી ફરાર બે ઝડપાયા વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં માત્ર બે જુગારી ઝડપાયા હતા. જ્યારે ૯ જુગારીઓ નાસી છુટયા હતા. પોલીસે રૂ. ૧.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નારીચાણા ગામના હીતેશભાઈ મનસુખભાઈ નારીયાણીની વાડીમાં આવેલી ઓરડી પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના મનસુખભાઈ આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ભરતભાઈ કાનજીભાઈ નારીયાણી અને અમિતભાઈ સુખદેવભાઈ રાતોજા ઝડપાયા હતા. જ્યારે હીતેશભાઈ નારીયાણી, મનસુખભાઈ ગૌતમભાઈ નારીયાણી, બળદેવભાઈ વનજીભાઈ સતાપરા, બળદેવભાઇ ઈશ્વરભાઈ સંતોકી, મુનાભાઈ પોપટભાઈ મઠીયા, બલુભાઇ શનિભાઈ મહારાજ, દશરથભાઇ કોળી, ધમાભાઈ કેશાભાઈ પટેલ અને કિશોરભાઈ નરશીભાઈ પટેલ પોલીસ ને જોઈ નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા. ૧૦,૪૦૦ અને પાંચ બાઇક સહિત કુલ રૂા.૧,૪૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ૧૧ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેમદાવાદ ની સીટ પર ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહણ ને રીપીટ કર્યા
ખેડા જિલ્લા ની 6 વિધાનસભા માંથી મહેમદાવાદ 115 ની સીટ ઉપર આજે ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા...
પાકિસ્તાનમાં હોસ્પિટલની છત પર મળ્યા 200થી વધુ સડેલા મૃતદેહ
પાકિસ્તાનમાં હોસ્પિટલની છત પર મળ્યા 200થી વધુ સડેલા મૃતદેહ
Election 2024: Mandi से Congress प्रत्याशी Vikramaditya Singh ने साधा Kangana Ranaut पर निशाना
Election 2024: Mandi से Congress प्रत्याशी Vikramaditya Singh ने साधा Kangana Ranaut पर निशाना
गरदड नदीवरील खचलेल्या पुलाची पाहनी
कन्नड तालुक्यातील सायगव्हान येथील खचलेल्या पुलाची पाहणी करण्यात आली यावेळी शाखा अभियंता शिंदे...