આજરોજ તારીખ 25/7/24/ના સવારે 11 કલાકે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે હાથ થી હાથ જોડો સમિતિ પ્રદેશ કન્વીનર શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ ના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં સમગ્ર જિલ્લા માં ન્યાય યાત્રા નો રથ ફરસે જેમાં પત્રીકા વીતરણ/ સભ્યો નોંધણી બુક/ઞામ સમિતિ ની યુક્ત/ દરેક ઞામ માં ડોર ટુ ડોર પત્રીકા દ્વારા સંદેશ પહોંચાડવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અને હાથ થી હાથ જોડો સમિતિ ના હોદેદારો દ્વારા લીલી જંડી આપી હતી અને વડગામ ખાતે ગામમાં સરકાર ની નિષ્ફતા ની પત્રિકા ઓ વહેચી તેમજ જીલ્લા પંચાયત ની ચૂંટણી ના શ્રી ગણેશ કર્યા હતા આ પ્રસંગે પ્રદેશ સમિતિમાંથી હાથથી હાથ જોડો ના પ્રદેશના હોદ્દેદાર શ્રીઓ શ્રીઇન્દ્રનીલ રાજગુરુ, શ્રી ભેમાભાઈ ચૌધરી, શ્રી વશરામભાઈ સાગઠીયા, શ્રી હરેશભાઈ કોઠારી મનોજભાઈ ભુપ્તાણી, શેફાલીબેન પંડ્યા તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ભરતસિંહજી વાઘેલા, વડગામ તાલુકા પ્રમુખશ્રી અશોકભાઈ પઠાણ રફીક પઠાણે બનાસકાંઠામાં અન્ય તાલુકાના પ્રમુખશ્રીઓ આજથી હાથ જોડોના જિલ્લા પ્રમુખ ભરતભાઈ કરેણ, ડામરજીભાઈ રાજગોર, રાજેશભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં