અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.*
તેમણે પત્ર લખીને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી નહીં લડવા અંગેની જાણકારી આપી.*
જૉબાઈડને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી એ તેમના જીવનનું સૌથી મોટું સન્માન છે.*