કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાકરોલ ગામે ખોડીયાર માતાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ કરતા રેડ કરતા સાત ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ પૈકી ૧.પીન્ટુભાઇ નાથાભાઈ ભોઈ રહે. (બોરૂ) નવીનગરી વણઝારા વાસ. ૨. શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ રહે. બાકરોલ. ૩. કિરણસિંહ દલપતસિંહ ગોહિલ.૪ વિરેન્દ્રસિંહ ઉર્ફે રોકી ગામેન્દ્રસિંહ ૫.અનિલકુમાર ઉર્ફે અનિયો વિક્રમસિંહ ગોહિલ.૬.જયદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ૭.શૈલેષસિંહ દીપસિંહ ગોહિલ ને ઝડપી પાડી ઝડપાયેલ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૫૭૧૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૬૬૩૦ કુલ મળી રું.૧૨૩૪૦ મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલ આરોપી..૧ ધર્મેન્દ્રસિંહ રામસિંહ ગોહિલ રહે .બાકરોલ .૨.જયેન્દ્રભાઈ રમેશ ગોહિલ રહે .બાકરોલ એમ કુલ નવ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tharad विधानसभा सीट पर Bjp के Shankarbhai Chaudhary जीतें
Tharad विधानसभा सीट पर Bjp के Shankarbhai Chaudhary जीतें
સુરેન્દ્રનગર: Dy Collector H.T.Makwana એ ખેતરમાં જાતે જુવાર વાઢી ધરતીપુત્રોની કામગીરી બિરદાવી
સુરેન્દ્રનગર: Dy Collector H.T.Makwana એ ખેતરમાં જાતે જુવાર વાઢી ધરતીપુત્રોની કામગીરી બિરદાવી
ડીસામા આગામી હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારોને લઈ શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક
ડીસામા આગામી હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારોને લઈ શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક
कनाडा ने ऑस्ट्रेलियाई चैनल को ब्लॉक किया:विदेश मंत्री जयशंकर की प्रेस कॉन्फ्रेंस चलाई थी;
कनाडा ने ऑस्ट्रेलिया के एक न्यूज चैनल ऑस्ट्रेलिया टुडे और उसके सोशल मीडिया हैंडल्स को ब्लॉक कर...
नदी को पार करते समय डूबे युवक का 5 दिन बाद भी नहीं लगा कोई सुराग
कोटा.जिले की ग्राम पंचायत ढोटी के काठोन गांव में अरु नदी को पार करते समय डूबे युवक का पांच दिनों...