પંચમહાલ જીલ્લા ના સાંસદ રાજપાલસિંહ જાદવએ પોતાના. મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મુલાકાત કરી હતી અને પંચમહાલ જીલ્લા ના પોતાના મતવિસ્તારમાં ના વિવિધ પ્રશ્ર્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રજુઆત ગોધરા રેલવે સ્ટેશન તથા ડેરોલ રેલવે સ્ટેશનનાં વિવિધ ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરી તેમજ ગોધરા રેલવે સ્ટેશનના ઝડપી વિકાસ અને વિવિધ પ્રશ્નો અંગે પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ એ દિલ્લી ખાતે કેન્દ્રીય રેલ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી લેખિત તેમજ મૌખિક ચર્ચા કરી. હતી અને પોતાના મતવિસ્તારમાં ઝડપથી વિકાસ થાય તેવી રજુઆત કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Market Recap | Double Returns Giving Stocks List | अब कौन से स्टॉक्स दोगुना होने को तैयार है?
Market Recap | Double Returns Giving Stocks List | अब कौन से स्टॉक्स दोगुना होने को तैयार है?
ডিকেডি কলেজৰ NCCৰ ছাত্ৰ সকলৰ আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে চাইকেলেৰে সজাগতা মূলক সমদল
স্বাধীনতা দিৱসলৈ মাজত মাত্ৰ দুটা দিন বাকী। সগৌৰৱেৰে আকৌ এবাৰ স্বাধীনতা দিৱস উদযাপন কৰিবলৈ সাজু...
চতুৰ্থ বৰ্গৰ কৰ্মচাৰীয়ে পৰিচালনা কৰিছে ছয় মাহিলী পৰীক্ষা ।
চতুৰ্থ বৰ্গৰ কৰ্মচাৰীয়ে পৰিচালনা কৰিছে ছয় মাহিলী পৰীক্ষা ।
તમે માઇક મા બોલી આગળ વધો અમે સુધરીશું નહીં
તમે બોલી આગળ વધો અમે સુધરીશું નહીં હાલમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે...