ડીસાના બજરંગનગરમાં રહેતાં માંગીલાલ ગોકળાજી પરમાર માળીને ઢુવા ગામે લોકનિકેતન સંસ્થાની 45 વીઘા જમીન ઊધડ રાખેલ હોઈ નાણાં ચૂકવવા માટે 4.50 લાખ જરૂર હોઈ તેઓ આરોપી પ્રશાંતભાઈ ઉર્ફે પ્રીતાંગ રોહિતભાઈ અગ્રવાલ રહે. આનંદ બંગ્લોઝ ડીસાવાળા પાસેથી 3 ટકા વ્યાજે લીધા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 વ્યાજ સહિત 4.97 લાખ ચૂકવી દીધેલ છતાં વધુ વ્યાજ માંગી ચેક બાઉન્સ કરાવવાની ધમકી તેમજ ફોનમાં ફરિયાદીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતાં માંગીલાલ પરમાર માળીએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ કરી હતી.