૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ દેશભરમાં ઉલ્લાસભેર ચાલી રહેલી ઉજવણીમાં કેટલાક પદાધિકારીઓ પોતાની સત્તામાં અંધભક્ત બનીને દેશભક્તિના આ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પોતાની સસ્તી રાજકીય પ્રસિધ્ધિઓ માટે એવી રાજનીતિઓ રમતા હોય છે. આવો જ એક કિસ્સો મોરવા હડફ તાલુકાના કુવાઝર ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણસિંહ ચૌહાણ એ આપણા દેશની આન-બાન અને શાન ગણાતા તિરંગા રાષ્ટ્રધ્વજ ઉપર પોતાની તસ્વીરનો ચહેરો મુકેલો રાષ્ટ્રધ્વજને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે હર્ષના માહૌલમાં ગંભીર ચર્ચાઓનો ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.!! આપણા દેશના રાષ્ટ્રધ્વજ ઉપર પણ પોતાની તસ્વીર મુકવાના કુવાઝરના સરપંચ પ્રવિણસિંહ ચૌહાણનું આ કૃત્ય રાષ્ટ્રધ્વજનું હળાહળ અપમાન જેવું હોય વહીવટી તંત્રએ આ દિશમાં કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. એટલા માટે કે કોઈપણ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તો તેની સામે તેવા ઉદાહરણરૂપ પગલાં ભરવા જરૂરી છે. મોરવા હડફ તાલુકાના કુવાઝરના સરપંચ પ્રવિણસિંહ ચૌહાણ આવતીકાલે એટલે કે ૧૫મી ઓગસ્ટ ૭૬માં સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે હર કોઈ ગ્રામજનોને ધ્વજવંદનમાં ઉપસ્થિત રહેવાના આમંત્રણ આપતા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી આ પોસ્ટમાં સરપંચ પ્રવિણસિંહ ચૌહાણ પોતાની તસ્વીર સાથેનો રાષ્ટ્રધ્વજ સાથેનો આ સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રાષ્ટ્રધ્વજ ના અપમાનનો આ મુદ્દો ભારે ગંભીર ચર્ચાઓમાં ગોઠવાયો છે. ભારત સરકાર દ્વારા પણ ૭૫માં સ્વતંત્ર પર્વની ઉજવણીના હર્ષોલ્લાસમાં અને હર ઘર તિરંગાના સ્વયંભૂ પ્રગટ થયેલા આ માહૌલમાં ક્યાંક તિરંગાનું સહેજ પણ અપમાન ના થાય અગર રાષ્ટ્રધ્વજ માટેની આદર્શ આચાર સંહિતાનો ભંગ ના થાય એની પુરી તકેદારી સાથે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं