ધારા જોષીએ જામનગર નું નામ સમગ્ર ગુજરાતમાં ફેશન શો નું નામ રોશન કર્યું
જામનગર ની ધારા જોષી મોડલિંગ અને ફેશન શો ના ક્ષેત્રમાં જામનગર નું નામ રોશન કરી રહી છે ધારા એ જણાવ્યું છે કે તે મોડલિંગ ની શરૂઆત ૨૦૨૧ થી કરી હતી ધારા એ અભ્યાસ સાથે મોડલિંગ ના ક્ષેત્રમાં પણ તેમની રુચિ દેખાડી છે મિસ ઈન્ડિયા ગ્લેમઅપ ફેશન વોક ૨૦૨૨ સીઝન ૨(2) જે અમદાવાદ ગુજરાત ના વાત્રિકા રિસોર્ટ માં રાષ્ટ્રીય સ્તરે પર આયોજિત કરીયુઁ હતું તે સફળતાપૂર્વક પૂર્ણ થયું આ શો માં ઓગૅનાઈઝ મિસ કેયા અને પ્રોડ્યુસર મિત પ્રજાપતિ રહ્યા હતા એ લોકો ઓગૅનાઈઝ કયુઁ હતું આ શો માં બધા દેશ અને પ્રદેશ ના પ્રતિયોગિ ભાગ લીધો હતો જેમાં જામનગર શહેર ની ધારા જોષી ભાગ લીધો હતો ધારા એ બતાવ્યું કે પ્રતિયોગિતાના બધા રાઉન્ડ કઠિન હતા આ પ્રતિયોગિતામાં દેશભરના બધા યુવાનો ભાગ લીધો હતો જેમાં જામનગર ની ધારા જોષી એ મિસ ઈન્ડિયા ગ્લેમઅપ ફેશન વોક ૨૦૨૨ નું ફસ્ટ રનરઅપ ટાઈટલ હાસિલ કર્યું ધારા જોષી શ્રેય તેમના માતા પિતા અને તેમના મેમ અને સર ને આપે છે ધારા ના માતા પિતા બહુ સ્પોટૅ કરે છે તે એક સ્પોટૅ ફેમિલી માંથી આવે છે તે ખુશી ની વાત છે તે તેમના પિતા નું મોડલ બનવાનું સપનું પૂર્ણ કરે છે ધારા કહે છે તે તેમના પિતા તેમને મોડલિંગ માં આગળ વધારી તેમનું સપનું પૂર્ણ થતું જોવે છે તે તેમના માતા પિતા નું નામ રોશન કરશે અને તેને દેશ માટે કાંઈક કરી બતાવ્યું છે બધા લોકો મોડલિંગ ફિલ્ડ ની ખોટી ઠરાવે છે પરંતુ ધારા જોષી એ બધા ની વિચાર માં બદલાવ લાવ્યો એટલા બધા ટાઈટલ જીતીને અને હાલમાં અમદાવાદ માં મિસ ઈન્ડિયા ૨૦૨૨ નો ખિતાબ જીતી ને લોકોના વિચાર અને ભાવના માં બદલાવ લાવ્યો છે કહેવાય છે મનમાં લગન હોય તો વ્યક્તિ દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે તેવું જ જામનગર ની ધારા જોષી એ કરીને બતાવ્યું છે અને ધારા જોષી એ ઘણાં બધાં ટાઈટલ જીતીને ટીવી અભિનેત્રી અને બોલિવૂડ એક્ટ્રેસ પાસે થી જામનગરનું નામ રોશન કર્યું છે.