શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલ ના પ્રભારી સુભાષચંદ્ર મહેતા (એડવોકેટ) તરફથી કાલોલ ની ભગીની સેવા મંડળ સંચાલીત શાળા મા ધો ૪ અને ધો ૫ ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ જે કાર્યક્રમમા ભગીની મંડળ ના મંત્રી અને VYO ના દિપ્તીબેન પરીખ, લાડ જ્ઞાતિ ના પ્રમુખ શશીકાંત પરીખ, રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઈ શાહ,VYO મહીલા વિંગના સ્નેહલ મહેતા,અસ્મિતા પરીખ, સીમા ગાંધી અરૂણાબેન શાહ, શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગીક પ્રવચન મા દાતા નો આભાર વ્યક્ત કરી અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વોટ્સએપ દ્વારા 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ બંધ કરાયા, માત્ર એક મહિનામાં સાયબર ફ્રોડ માટે આટલા એકાઉન્ટ્સ બન્યાનો દાવો
WhatsApp Ban 71 lakh Account: મેટાની મેસેજિંગ એપ Whatsapp દ્વારા 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ બંધ...
હિમાચલ, ઉત્તરાખંડમાં પૂર અને વરસાદને કારણે ભારે તારાજી, પાંચ રાજ્યોમાં 33ના મોત
દેશના પાંચ રાજ્યોમાં 24 કલાકમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 33 લોકોના મોત થયા છે, જ્યારે...
TP Link राउटर में सामने आई बड़ी खामी, घर में लगे इंटरनेट कनेक्शन को सिक्योर करने के लिए फॉलो करें ये टिप्स
गूगल Apple और माइक्रोसॉफ्ट जैसी कंपनियां को CERT-In को चेतावनी देते हुए बताया कि TP-Link राउटर...
કણોદરની મહિલાને જિલ્લાના બેસ્ટ ટીચરનો એવોર્ડ..
કાણોદર ગામની દીકરી પોલરા પિનહાજને 2002 માં આ શિક્ષણ યાત્રામાં નીકળવાનો એક સુવર્ણ અવસર મળ્યો....
মৰাণৰ মাজমজিয়াৰ দোকানৰ পৰা নগদ আৰু মোবাইল চুৰ
মৰাণৰ মাজমজিয়াৰ দোকানৰ পৰা নগদ আৰু মোবাইল চুৰ