દેશમાં ચાંદીપુરા વાયરસની દેહશત!
ગુજરાતના 12 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 26 કેસ દાખલ, 14 બાળકોના મોત
- દેશમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 29 કેસ નોંધાયા
- રાજસ્થાન, ઉદયપુર, મધ્યપ્રદેશમાં 1-1 કેસ નોંધાયો
- દેશમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 15 બાળકોના મોત
- ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર!
ચાંદીપુરા વાયરસના લક્ષણો
• કાચી માટીના મકાનો અને પશુના શેડમાંથી મળતી માખીમાંથી આ વાયરસ ઉત્પન્ન થાય છે
• ચાંદીપુરા વાયરસથી નાના બાળકોને ખૂબ જોખમ રહે છે
• આ વાયરસની અસર થાય ત્યારે તાવ આવવો, માથાનો દુખાવો થાય છે
• ખેંચ આવવી અને ઝાડા-ઉલટી જેવી અસરો પણ દર્દીઓમાં જોવા મળે છે
• તાત્કાલિક ધોરણે સારવાર ન મળે તો દર્દીને જીવનું જોખમ પણ રહે છે
ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવ્યો?
• મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આવેલા ચાંદીપુરા ગામે 1965માં પહેલો
કેસ નોંધાયો હતો
• આ પ્રથમ કેસ મામલે તપાસ કરતા માલુમ પડયું કે રેતીમાં ફરતી માખીના કારણે આ વાયરસ ફેલાયો હતો
આ વાયરસની અસરમાં મગજમાં બળતરા અને તીવ્ર તાવના લક્ષણો દેખાયા હતા
• આ વાયરસની અસરના કારણે 30થી 50% લોકોમાં કાયમી ન્યુરોલોજિકલ
• સીકવેલી થઈ શકે છે