મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શિક્ષક દ્વારા છેડતી અને મોબાઈલમા વારંવાર મેસેજના મુદ્દે હાઈસ્કૂલમાં ભારે હોબાળો મચી ગયો હતો બાદમાં ગ્રામજનો લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો રોષે ભરાયેલા ટોળાએ હાઈસ્કૂલમા તોડફોડ કરી હતી જે ટોળા સામે રાયોટીંગ અને લંપટ શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ છે લંપટ શિક્ષક પ્રશાંત પટેલ વિદ્યાર્થિનીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાંખી તલાવડીમાં ફેંકી દઇશ તેવી ધમકી આપતો હતો જે નિવેદના આધારે પોલીસે ગુન્હો નોંધી શિક્ષકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ લંપટ શિક્ષક પ્રશાંત પટેલ દ્વારા હાઈસ્કૂલની ઓફિસમાં તોડફોડ તેમજ પોલીસની ગાડી પર પથ્થર મારો કરી સરકારી ગાડીને નુકશાન તેમજ મકાન પર પથ્થર મારો કરી નુકશાન પહોંચાડતા વિકેશ પરમાર રહે. ખરોડ (2)રિકેશ મહેરા. રહે.ખરોડ મહેરા વાસ (3)મથુરભાઈ કાનાભાઇ નો છોકરો તેમજ અન્ય બસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coronavirus In India: देश में अगले 10 दिनों में तेजी से बढ़ेंगे कोरोना के मामले, स्थानीय स्तर पर हो रहा प्रसार
नई दिल्ली, एजेंसी। देश में स्थानीय स्तर पर कोविड-19 के मामले बढ़ रहे हैं। अनुमान के मुताबिक,...
દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ કુલ છ બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર@Live24 NewsGujarat
દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ કુલ છ બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર@Live24 NewsGujarat
સુરતઃ ઘરમાં સૂતેલી બાળકી પર અજાણ્યા શખ્સોએ દિવસભર ઘરમાં ઘુસીને છરી વડે કર્યો હુમલો , પિતા પણ મોબાઈલ સ્વીચ ઓફ કરીને ગાયબ
સુરતના પાંડેસરા મહાલક્ષ્મી નગરમાં સોમવારે બપોરે એક હથિયારધારી બુરખાધારી મહિલાએ દવા ખાઈને ઘરમાં...
Metal Stocks Secure Cues | मेटल सेक्टर में कौन सा Stock अभी भी Under Valued है? |Infosys Share Price
Metal Stocks Secure Cues | मेटल सेक्टर में कौन सा Stock अभी भी Under Valued है? |Infosys Share Price