પાટણ જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ એસ.ડી.ઠાકોર સાહેબ ની અધ્યક્ષતામાં રાજપુર પ્રાથમિક શાળા ખાતે તેમજ સિધ્ધપુર આરોગ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું
તેમજ પાટણ જિલ્લા કમાન્ડન્ટ એસ.ડી.ઠાકોર સાહેબ દ્વારા શાળાના વિદ્યાર્થીમિત્રો ને એક એક વૃક્ષો નુ દતક લેવાનું કહેલ હતુ તેમજ ચોપડા નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા સિધ્ધપુર હોમગાર્ડઝ યુનીટ નિવૃત્ત O.C જે.જે.ચૌહાણ સાહેબ સમી યુનિટ ના O.C.ડી.એ.પ્રજાપતી તેમજ સિધ્ધપુર હોમગાર્ડઝ યુનિટ ના O.C.કે.એલ.ઠાકોર તેમજ A.S.L એફ.કે.શ્રીમાલી બાકીર પટેલ એમ.એચ.જાલોરી એઝાઝ જલાલી તેમજ સિધ્ધપુર હોમગાર્ડઝ યુનિટ ના તમામ સભ્યો એ રાજપુર પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરેલ હતા માન્ય જિલ્લા કમાન્ડન્ટ સા. નું સ્વાગત રાજપુર પ્રાથમિક શાળા ના આચાર્ય જોષી બેન એ ભગવત ગીતા આપી સન્માન કર્યું
પ્રેસ રિપોર્ટ વિપુલ ભોઈ
સિદ્ધપુર