દાહોદ વન વિભાગ ના અધિકારી એ કર્યો આપઘાત
પોતાની ખાનગી રીવોલ્વર થી માથા માં ગોળી મારી
રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
નાયબ વન સંરક્ષક આર એમ પરમારે કર્યો આપઘાત
વહેલી સવારે માથા ના ભાગે એક રાઉન્ડ કર્યુ ફાયરિંગ
પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પોર્સ્ટ મોર્ટમ માટે લઈ જવાયો
ઘટના ને પગલે દાહોદ જિલ્લા માં હડકંપ