સિહોર સ્થિતના જિલ્લાના આગેવાન અને અંગદાન મહાદાન અંગેની સ્વંયભુ જાગૃતિના પ્રેરણતા અશોકભાઈ ઉલવાએ કહ્યા કે અંગદાનના સતકાર્યની મહેક ચોતરફ પ્રસરી છે કોઈપણ વ્યકિત પોતાના મરણ બાદ પોતાના સ્વસ્થ અંગોનું દાન કરી, લાંબાં સમયથી રોગ સામે લડતી વ્યક્તિનું જીવન બચાવી શકે છે અંગદાન સંબંધી ભ્રમણાઓ દૂર કરવા અને અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે૧૩મી ઓગષ્ટના દિવસે વિશ્વ અંગદાન દિવસ. મનાવવામાં આવે છે.ખાસ તો સ્વૈચ્છિક રીતે લોકો અંગદાન કરી શકે તેનું મહત્વ રહેલું છે.એક અંગદાતા ૧૦ વ્યકિતઓનું જીવન બચાવી શકે છે તેમણે વધૂમાં જણાવ્યું કે અંગદાન મહાદાન' અને “માનવ સેવા એ જ પ્રભુ સેવા'ની આપણી સંસ્ક્તિ અંગદાન અને અંગ પ્રત્યારોપણથી ઊજાગર થાય છે. ઇશ્વર માનવીને જિવન આપે છે અને તબીબો. જરૂરતમંદ વ્યક્તિઓમાં અંગ પ્રત્યારોપણ કરીને તેનો જીવ બચાવી નવજીવન આપે છે પોતાના મૃત સ્વજનોના અંગદાન કરનારા પરિવારો નાગરિકો પણ માનવસેવાનો આપદ ધર્મ નિભાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આજરોજ વિશ્વ અંગદાન દિવસ નિમિતે સિહોર ખાતે રેલીનું પણ આયોજન થયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anil Kapoor पर Delhi High Court ने सुनाया ये फैसला, Personality Rights पर क्या कहा | वनइंडिया हिंदी
Anil Kapoor पर Delhi High Court ने सुनाया ये फैसला, Personality Rights पर क्या कहा | वनइंडिया हिंदी
અષાઢીબીજના દિવસની ભકિતા માહોલ સાથે ધામધુમથી ઉજવણી કરી :હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન સાથે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરતા જેવા મળ્યા
અષાઢીબીજના દિવસની ભકિતા માહોલ સાથે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.જગન્નાથ,રામાપીર અને દરિયાલાલ...
সোণাৰিত দুৰ্বৃত্তৰ আক্ৰমণত প্ৰধান শিক্ষক আহত
সোণাৰিত দুৰ্বৃত্তৰ আক্ৰমণত প্ৰধান শিক্ষক আহত
সোণাৰিত অঘটন।মুনু প্ৰজা নামৰ এজন লোকে দাৰে...
Devina Mehra's Multibagger Stock Picks | क्या अभी भी बाजार में निवेश नहीं करना हो सकता है Risky?
Devina Mehra's Multibagger Stock Picks | क्या अभी भी बाजार में निवेश नहीं करना हो सकता है Risky?
સુરત વરાછા વિસ્તારમાંથી એક14 વર્ષની સગીરાનેયુવક ભગાડીજતા સમાજ ના લોકો એ પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર્યો
સુરત વરાછા વિસ્તારમાંથી એક14 વર્ષની સગીરાનેયુવક ભગાડીજતા સમાજ ના લોકો એ પોલીસ સ્ટેશન નો ઘેરાવો...