રવિવારે ધી એમ. જી. એસ હાઈસ્કુલ ના સરદાર હોલ ખાતે ધી કાલોલ તાલુકા માધ્યમિક શાળા કર્મચારી ધીરાણ સહકારી મંડળી ની ૪૭ મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ જેમા પ્રમુખ મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ નારણભાઈ પટેલ, મંત્રી જયંતીભાઈ પટેલ, સહ મંત્રી હિરેનભાઈ વ્યાસ અને સભાસદો હાજર રહ્યા હતા. પ્રમુખ દ્વારા વાર્ષીક અહેવાલ નો ચિતાર રજૂ કરેલ. રૂ ૪.૧૮ કરોડ ની થાપણો અને ૬.૩૧ કરોડ નુ ધીરાણ ધરાવતી આ મંડળીનો નફો રૂ ૧૭.૨૧ લાખ થયેલ છે. ડિવિડન્ડ ૧૦.૫% જાહેર કરવામાં આવ્યું છે.આ પ્રસંગે નિવૃત્ત થયેલ કર્મચારીઓ નુ મોમેંટો આપી સનમાન કરાયુ. જે કર્મચારીઓના સંતાનો ધો ૧૦,૧૨ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સારા ગુણ લાવ્યા હતા તેઓને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં ડેંગ્યુ, મલેરિયા, ચિકનગુનીયા જેવા રોગોનો રાફળો ફાટ્યો, મનપાની કાર્યવાહી તેજ
રાજકોટમાં ચોમાસાની સીઝનનો વરસાદ સારો રહ્યો છે અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો જો કે છેલ્લા બે...
Eknath Shinde हे Andheri Bypoll Election वर का सोडत आहेत पाणी?| Shiv Sena
Eknath Shinde हे Andheri Bypoll Election वर का सोडत आहेत पाणी?| Shiv Sena
ಬೆಂಗಳೂರಿನ ಆದಿಚುಂಚನಗಿರಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ನವೆಂಬರ್ 27ರಿಂದ ಸೀಳು ತುಟಿ, ಸೀಳು ಅಂಗುಳ, ಸುಟ್ಟ ಗಾಯಗಳಿಂದಾದ ವಿರೂಪಗಳ ಉಚಿತ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸಾ ಶಿಬಿರವನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ನವೆಂಬರ್ 21, 2023
ಬೆಂಗಳೂರಿನ ಆದಿಚುಂಚನಗಿರಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ನವೆಂಬರ್ 27ರಿಂದ ಡಿಸೆಂಬರ್ 7ರವರೆಗೆ ಸೀಳು...
जब गांव में घुस गया बाघ, दहशत में है ग्रामीण,
जब गांव में घुस गया बाघ, दहशत में है ग्रामीण, ग्राम उदरना का है पूरा मामला।
बांधवगढ़...