મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ધોળીડુગરી ચોકડી પાસે ઈકો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના ધોળીડુગરી ચોકડી પાસે ઈકો નંબર GJ31R 5344 પુર ઝડપે પસાર થઈ રહી હતી તે દરમ્યાન બાઈક સવારને ઈકો ચાલકે બાઈકના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી તે દરમ્યાન બાઈક સવાર ત્રણ વ્યક્તિઓનો સ્ટેરીંગ પાવર ગુમાવી બેસતા રસ્તાની બાજુમાં પટકાયાં હતા બાઈક સવાર ત્રણ વ્યક્તિઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ મારફતે વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાડીસા ડમ્પીંગ સાઈડ પર પાલિકા દ્વારા પાલિકા પ્રમુખના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
જુનાડીસા ડમ્પીંગ સાઈડ પર પાલિકા દ્વારા પાલિકા પ્રમુખના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
कोटा कुन्हाड़ी में प्रशासन ने हटाए अतिक्रमण
कोटा में प्रशासन ने कुन्हाड़ी में हटाए अतिक्रमण कोटा एक्शन में अतिक्रमण विभाग, अतिक्रमणकारियों की...
जनतेचे प्रश्न तात्काळ मार्गी लावण्यासाठी कटिबद्ध : पालकमंत्री उदय सामंत
रत्नागिरी : सर्वसामान्य नागरिकांच्या समस्या अधिकारी व राजकीय प्रतिनिधी यांच्यापर्यंत थेट...
કડી : કેનાલ ઉપર રસ્તો ભટકી ગયેલી મહિલાનો પોલીસે પરિવારજનો સાથે કરાવ્યો મિલાપ
કડી : પોલીસની અનેક વખત સરાહનીય કામગીરી સામે આવી છે. ત્યારે કડી તાલુકાના આદુદરા નર્મદા કેનાલ ઉપર...