ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત બે દિવસના દિલ્હી પ્રવાસે જશે. જેમાં તેઓ રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કોનકલેવમાં ભાગ લેશે. જ્યારે સોમવારે નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત એક સાથે બે દિવસના દિલ્હી પ્રવાસે જવાના છે. આ પ્રવાસ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે રાત્રે દિલ્હી જવા રવાના થશે. રવિવારે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કોનકલેવ યોજાનાર છે. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની આ કોનકલેવ બપોરથી મોડી સાંજ સુધી ચાલશે. જ્યારે સોમવારે દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે. ત્યાર બાદ મોડી સાંજે દિલ્હીથી ગાંધીનગર આવવા પરત આવવા રવાના થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં યોગાસન શિબિર યોજાઈ હતી
સદીઓથી ચુગો યુગોથી મનુષ્યમાત્રના સર્વાગી કલ્યાણ માટે ભારતના ત્રકષિમુનિઓ અને ઈશ્વરીય અવતારોએ...
મુસાફરોને મોટી રાહત : અમદાવાદ સાબરમતી-જોધપુર ટ્રેન 31 જુલાઈથી જેસલમેર સુધી દોડશે
રેલવેએ અમદાવાદ, સાબરમતી-જોધપુર અને જોધપુર-જેસલમેર એક્સપ્રેસ આ બે ટ્રેનોને જોડીને...
अपनी Car के लिए Online खरीदें ये Gadgets, सफर को बनाते हैं आसान, जानें डिटेल
अक्सर कार में सफर करते समय कुछ चीजों की जरूरत महसूस होती है। जिनके कारण सफर करने में आसानी...
মৰাণ স্বায়ত্ত্বশাসিত পৰিষদৰ ২০২১-২২বৰ্ষৰ বিত্তীয় পুঁজিৰ ৫৪ গৰাকী ৰোগীলৈ সাহায্য
আজি তিনিচুকীয়া জিলাৰ অতিৰিক্ত উপায়ুক্ত তথা মৰাণ স্বায়ত্ত্বশাসিত পৰিষদৰ প্ৰধান সচিব মনজিত বৰকাকতিৰ...