સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ત્રિ-દિવસીય ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન આઉટ રીચ પ્રોગ્રામ યોજાયો. જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ફોટો પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્ર્મ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. શાહે ઉપસ્થિત રહી ભારતની આઝાદીની લડતની ઘટનાઓ તેમજ ક્રાંતિકારી રાષ્ટ્ર નેતાઓની જીવની ઝાંખી કરાવતુ ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ પ્રદર્શન નિહાળ્યું હતું અને આ પ્રદર્શન નિહાળવા નગર જનોને અપિલ કરી હતી. તેમજ આ પ્રસંગે તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનમાં સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણનું કેંદ્ર રહ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভজোত ৰাষ্ট্ৰীয় একতা দিৱস উপলক্ষে সমদল যাত্ৰা
ৰাষ্ট্ৰীয় একতা দিৱস উপলক্ষে চিআৰপিএফৰ উদ্যোগত সোণাৰিৰ ভজোত সমদল যাত্ৰা উলিওৱা হয়।...
રાધનપુર ગાંધીચોક ખાતેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | SatyaNirbhay News Channel
રાધનપુર ગાંધીચોક ખાતેથી સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | SatyaNirbhay News Channel
પાલનપુરના વેડંચાના રીક્ષા ચાલકે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને ઝેરી દવા ગટગટાવતાં ચકચાર
પાલનપુર તાલુકાના વેડંચાના રિક્ષાચાલકે પાલનપુરના વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી ત્રાસી કાણોદર ગામ નજીક...
लोकशाही जिवंत ठेवण्यासाठी मतदान महत्त्वाचे तहसीलदार रामेश्वर गोरे
उदगीर विद्यार्थ्यांनी आपले नाव मतदान यादीमध्ये नोंदवावे व प्रत्येक निवडणुकीमध्ये मतदानाचा हक्क...