ડ્રીમ  ઇવેન્ટ અમદાવાદના અલકા સોની દ્વારા ગાંધીધામમાં એક ઇવેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. તારીખ 19/8/2023 શનિવારના રોજ ગાંધીધામમાં હોટેલ અંબર સરોવર પોરટીકોમા આદિપુર, ગાંધીધામ અને અંજારની ગૃહિણીઓ માટે મિની બમ્પર હાઉજી,ગેમ્સ અને ફેશન શોનું આયોજન કરેલ છે અને સાથે સાથે ઓરા ડાયમંડ જ્વેલરી નું તારીખ 18,19 અને 20ના એક એક્ઝિબીશનનું આયોજન પણ કરવામાં આવેલ છે આદિપુર ગાંધીધામ અને અંજારની ગૃહિણીઓને અલ્કા સોની દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે