ગુજરાત સ્કૂલ કવોલિટી એક્રેડિએશન કાઉન્સિલ દ્વારા ગુણોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ ની ધી એમજીએસ હાઇસ્કુલને ૧૦૦૦ માથી ૯૦૬ ગુણ મળ્યા છે શાળા નુ પરીણામ ૯૦.૬૨ % જયારે શાળા ને ગ્રેડ A+ મળ્યો છે. અધ્યયન અને અધ્યાપન મા , શાળા વ્યવસ્થાપનમાં, સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેમજ સંસાધનો અને તેના ઉપયોગમાં પણ શાળાએ ઉત્તમ પરિણામ મેળવેલ છે શાળા સંચાલનમાં ૫૦ માંથી ૪૬ ગુણ મળ્યા છે જયારે શાળા સલામતી માં ૧૦૦ માથી ૧૦૦ ગુણ મળ્યા છે જેથી સમગ્ર જિલ્લામાં એક ઉત્તકૃષ્ટ પરિણામ મેળવી એમજીએસ હાઇસ્કુલે કાલોલ નું ગૌરવ વધાર્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মানকাচৰত আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আৰক্ষী আৰু গাওঁ ৰক্ষী বাহিনীৰ সমদল।
মানকাচৰত আজাদী কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আৰক্ষী আৰু গাওঁ ৰক্ষী বাহিনীৰ সমদল।
जम्मू-कश्मीर के कटरा में भूकंप से हिली धरती, जानें कितनी रही रिक्टर स्केल पर तीव्रता
Jammu Kashmir Earthquake भूकंप जम्मू और कश्मीर के कटरा से 97 किमी पूर्व में दर्ज किया गया है।...
20 वर्ल्डकप से पंत का पत्ता साफ?
ऋषभ पंत कुछ वक्त पहले विकेटकीपर-बल्लेबाज के तौर पर पहली पसंद थे, लेकिन आईपीएल में दिनेश कार्तिक...