દાહોદ જિલ્લાના એક આંતરિયાળ વિસ્તારમાં રહેતી એક ૧૫ વર્ષની તરૂણીને પેટમાં દુખવાની તખલીફ લાંબાસમય થી રહેતી હતી. દર્દીના માતાપિતા એ ઝાયડસ હોસ્પિટલમાં બતાવતા હોસ્પિટલમાં વિનામૂલ્ય જાહેરાત અને સમાચાર આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 તેના બધા રિપોર્ટ કરાવતા માલૂમ પડ્યું કે દર્દીને પેટમાં વાળની ગાંઠ છે. તરૂણી ને લાંબા સમયથી પોતાના વાળ ખાવાની ટેવ હતી જેનાથી તેના માતાપિતા અજાણ હતા. આ દર્દીનું ઓપરેશન કરતાં તેના જઠરમાથી વાળનો ગુચ્છો મળી આવ્યો જે છેક નાના આંતરડા સુધી લંબાયેલો હતો. આ વાળના ગુચ્છાની લંબાઈ ૯૦cm અને વજન 1.5kg હતું. ભારે જહેમત બાદ ડોક્ટરોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને આ આખા વાળના ગુચ્છા ને બહાર કાઢવામાં આવ્યું. ઓપરેશન પછી હાલમાં દર્દીની હાલત સ્થિર છે અને દર્દીનું મનોચિકિસ્તક દ્વારા કાઉન્સેલિંગ પણ કરવ્યું છે. આ ઓપરેશનમાં સર્જીકલ વિભાગના ડોક્ટર મધુકર વાઘ ડોક્ટર કમલેશ ગોહિલ, ડોક્ટર રાહુલ પરમાર, ડોક્ટર ઊર્મિલ લબાના, ડોક્ટર શિવાંનગી ડાંગી તથા એનેસ્થેટીસ્ટ ડોક્ટર કરન કલવાની નો સફળ ફાળો રહ્યો છે. તબીબો દ્વારા જણાવ્યા અનુસાર આ એકપ્રકારની માનસિક બીમારી છે જે ભાગ્યે જ જોવા મળે છે જેને મેડિકલ ભાષામાં ટ્રાઇકોફેઝીયા (Trichophagia) કહેવામાં આવે છે અને જે વાળનો ગાંઠ બને તેને ટ્રાઇકોબેઝૉર (Trichobezor) કહે છે. અને જો આ ગાંઠ આગળ નાના આંતરડા સુધી ફેલાય તો તેને Rapunzel Sundrone (રેપુંઝેલ સિન્ડ્રોમ ) કહેવામાં આવે જે જવલ્લે જ જોવા મળે છે. જેનું સફળતાપૂર્વક ઓપરેશન ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসমৰ প্ৰথম একক মুক্তক সংগ্ৰহ অনুপ শৰ্মাৰ "প্রতীক্ষা" গৃহ বিমোচন
কমল নয়ন সংস্কৃতি গোষ্ঠীৰ দ্বাৰা আয়োজিত আৰু আগচু মোনাবাৰী গাওঁ শাখাৰ সহযোগত Career...
गुजरात विधानसभा चुनाव रुझानों पर बॉलीवुड एक्टर का आया रिएक्शन, बोले- गुजरात में कांग्रेस के सफाये के लिए AAP का शुक्रिया
गुजरात विधानसभा चुनाव रुझानों में बीजेपी ने सभी पार्टियों को पछाड़ते हुए निर्णायक बढ़त हासिल कर...
Russia में हुई 'Naked Party' पर मचा बवाल, वीडियो देख भड़के Putin, कोर्ट ने क्या सज़ा सुनाई?
Russia में हुई 'Naked Party' पर मचा बवाल, वीडियो देख भड़के Putin, कोर्ट ने क्या सज़ा सुनाई?
বিশ্বনাথত অৰুণোদয় মাহ-২০২২ উপলক্ষে চুপাৰভাইজাৰ, ভেৰিফিকেচন টীমক জিলা প্ৰশাসনৰ প্ৰশিক্ষণ
অৰুণোদয় মাহ - ২০২২' উদযাপন উপলক্ষে অৰুণোদয় 'চুপাৰভাইজাৰ' আৰু 'ভেৰিফিকেচন টীম'ৰ এক প্ৰশিক্ষণ...