આધુનિક ભારતના પિતા રાજારામ મોહન રાયની 250 મી તિથિ નિમિત્તે આજે મહિલા સશક્તિકરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સુરેન્દ્રનગર જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે આવી પહોંચી હતી જ્યાં કાર્યક્રમ યોજાયો હતો