ડૉ . શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ " નિમિત્તે તેમના ફોટો પર પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા
સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તખતસિંહ હડિયોલના અધ્યક્ષ સ્થાને શ્યામા પ્રસાદ મુખરજી સ્મૃતિ દિવસ ખેડબ્રહ્મા જુના એપીએમસી હોલ ખાતે યોજાયો આ પ્રસંગે જિલ્લાના મહામંત્રી લુકેશભાઈ સોલંકી તાલુકા પ્રમુખ રામભાઈ સોંલકી ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ સુરેશભાઈ પટેલ મયુર ભાઈ શાહ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ સર્વે હોદ્દેદારૉ દરેક મોરચાની સમગ્ર ટીમ, જિલ્લાના હોદ્દેદારૉ તાલુકા.જિલ્લા.ન.પા ના પૂર્વ સદસ્યો બ્રિજેશ બારોટ નિકુંજ રાવલ હાજર રહ્યા હતા