તળાજા તાલુકાના ઉંચડી ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી

ઊંચડી કેન્દ્રવતી શાળા થી શાળા ના બાળકો સાથે સ્ટાફ સાથે અને ભાવનગર જિલ્લાના મહિલા મોરચા મહામંત્રી શ્રી કુશળબેન શિયાળ, ફુલસર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સંજયભાઈ કંટારીયા આંગણવાડી C.D.P.O તળાજા તાલુકા ઉષમાબેન મહેતા ઉંચડી આંગણવાડી સેજના સુપરવાઇજર શ્રી ગીતાબેન ગોહેલ અને ઉંચડી ની તમામ આંગણવાડી નાં બહેનો ની ઉપસ્થિતિ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી ને સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું

રીપોટર અશોક ઢાપા , ઉંચડી