વડીયા શહેરમાં આજે બપોરના સુમારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલટાની સાથે જ અચાનક ધોધમાર વરસાદી જાગતું ત્રાટકી ગયું હતું અને આ વરસાદી ઝાપટાને લઈને રોડ રસ્તાઓમાં પાણી પણ વહેતા જોવા મળ્યા હતા ત્યારે બપોર સુધી કોઈ પણ પ્રકારનું વરસાદ આવે એવો ઘાટ જોવા ન મળ્યો હતો અને અચાનક જ બપોરના સમારે વાતાવરણ પલટાયું હતું અને કાળા દિમાગ વાદળો સાથે અચાનક જ વરસાદી જાગતું ત્રાટક્યું હતું અને ક્ષણિક વરસાદી ઝાપટું પડતાની સાથે જ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને આ વરસાદી જાગતું ત્રાટકી ચૂક્યા બાદ ફરી વાતાવરણ પલટાયુ અને તડકો છવાયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદની ખોડા ચેકપોસ્ટથી 198 પેટી દારૂ ઝડપાયો ચોખાની આડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની અટકાયત કરાઇ
બનાસકાંઠા જીલ્લામાં સરહદી વિસ્તાર થરાદ, ખોડા ચેક પોસ્ટ પરથી એક ટ્રેલરમાં ચોખાના કટાની આડમાં દારૂ...
Ganesh Visarjan 2022 : Pune : पुण्यातल्या मिरवणुकांना वेग देण्यासाठी आता पोलीस आयुक्त सरसावले
Ganesh Visarjan 2022 : Pune : पुण्यातल्या मिरवणुकांना वेग देण्यासाठी आता पोलीस आयुक्त सरसावले
ইতিহাস ৰচনা কৰি লন বলত ভাৰতৰ সোণৰ পদক লাভ
বাৰ্মিংহামত অনুষ্ঠিত কমনৱেলথ গেমছ ২০২২ত সোণৰ পদক লাভ কৰি মঙলবাৰে ইতিহাস ৰচনা কৰিলে ভাৰতৰ লন বলছ...
મમતા સરકારે પાર્થ પાસેથી મંત્રીપદ છીનવ્યું, પાર્ટીમાંથી હટાવવાની માંગ
પશ્ચિમ બંગાળ એસએસસી ભરતી કૌભાંડના આરોપી પાર્થ ચેટર્જીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ વચ્ચે...
ચાણક્ય કિડ્સ સ્કૂલ ગોદી રોડ નું ANNUAL DAY વાલીઓ માટે યાદગાર બની ગયો
ચાણક્ય કિડ્સ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયેલ હતો.નાનાભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓ...