વડીયા શહેરમાં આજે બપોરના સુમારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પલટાની સાથે જ અચાનક ધોધમાર વરસાદી જાગતું ત્રાટકી ગયું હતું અને આ વરસાદી ઝાપટાને લઈને રોડ રસ્તાઓમાં પાણી પણ વહેતા જોવા મળ્યા હતા ત્યારે બપોર સુધી કોઈ પણ પ્રકારનું વરસાદ આવે એવો ઘાટ જોવા ન મળ્યો હતો અને અચાનક જ બપોરના સમારે વાતાવરણ પલટાયું હતું અને કાળા દિમાગ વાદળો સાથે અચાનક જ વરસાદી જાગતું ત્રાટક્યું હતું અને ક્ષણિક વરસાદી ઝાપટું પડતાની સાથે જ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને આ વરસાદી જાગતું ત્રાટકી ચૂક્યા બાદ ફરી વાતાવરણ પલટાયુ અને તડકો છવાયો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bodhana Sivanandan: 8 साल की Chess Champion बोधाना शिवनंदन से मिलिए (BBC Hindi)
Bodhana Sivanandan: 8 साल की Chess Champion बोधाना शिवनंदन से मिलिए (BBC Hindi)
PM Modi 2024 Election: मोदी की 2 STATES का आइडिया..24 में NO घमंडिया ! NDA Vs I.N.D.I.A | Congress
PM Modi 2024 Election: मोदी की 2 STATES का आइडिया..24 में NO घमंडिया ! NDA Vs I.N.D.I.A | Congress
આ નવા વર્ષે આપણે કરીશું સેલ્ફ કરેક્શન
આ નવા વર્ષે આપણે કરીશું સેલ્ફ કરેક્શન - Video
Zee Entertainment Buy Or Avoid?: Stock में इस समय निवेशकों को क्या करने की है सलाह? | CNBC Awaaz
Zee Entertainment Buy Or Avoid?: Stock में इस समय निवेशकों को क्या करने की है सलाह? | CNBC Awaaz