ખેડા જિલ્લા વન વિભાગની ગંભીર બેદરકારી આવી સામે
પરીએજ તળાવમાં આવેલ ઝારી ઝાખડામાં આગ લાગતા 5 મગર દાઝ્યા, એક મગરનું મોત
ઝારી ઝાંખડામાં આગ કેવી રીતે લાગી તે રહસ્ય
આગ લાગી કે લગાડવામાં આવી તે પણ રહસ્ય
આટલી ગંભીર ઘટના પરંતુ વન વિભાગ દ્વારા જિલ્લા કલેકટરને પણ ન કરાઇ જાણ
પરીએજ તળાવમાં મોટી માત્રામાં છે મગરનું સામ્રાજ્ય
હાલ કરોડોના ખર્ચે થઈ રહ્યું છે પરીએજ તળાવનું રીનોવેશન
વિદ્યાનગરની નેચર ક્લબ સંસ્થા દ્વારા 4 દાઝેલા મગરોનું રેસ્ક્યું કરી તેઓને તળાવમાં છોડવામાં આવ્યા, 1 મગર ગંભીર રીતે દાજ્યો હોય તેની ચાલી રહી છે સારવાર.