રાત્રિના સમયે પાણી વાળવા જતા ભુંડ એ પ્રહાર કર્યા ખેડૂત હોસ્પિટલમાં દાખલ 

        જંગલની બોર્ડર ઉપર આવેલ ગામડા ખેડૂતો ઉપર ખૂબ જ પ્રમાણમાં ત્રાસ જોવા મળી રહ્યો છે હમણાં સુધી ભાટવડ ગામમાં હિંસક પ્રાણી દીપડા તેમજ સિંહ ને દહેસત થી ખેડૂતો ખેતરોમાં રખો જે પાણી વાળવા નું ટાળતા હતા ત્યાં તો જંગલી ભૂંડો નો મોટા પ્રમાણમાં ત્રાંસ જોવા મળી રહ્યો છે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે પણ હવે તો કંઈક અલગ જ સામે આવી રહ્યું છે મળતી માહિતી મુજબ ઘાટવડ ગામમાં જંગલી ભુડે એક ખેડૂત ઉપર જીવલેણ કર્યો હતો ઘાટવડ ગામના રહીશ અહેમદભાઈ કાસમ ભાઈ સરવૈયા તેમની વાડી ચંદ્ર મોલેશ્વર મંદિરની સામે સાદા વિસ્તારમાં તેમની જમીન આવેલી છે ગયરાત્રિના સુમારે અહેમદભાઈ પોતાની વાડીએ પાણી વાળવા ગયા હતા ત્યારે અચાનક શેરડીના વાળમાંથી એક ભૂંડનું ટોળું આવ્યું હતું જેમાં એક જંગલી ભૂંડે અહમદ ભાઈ ઉપર જીવલેણ હોમ લો કર્યો હતો અને ત્યાંથી જંગલી ભૂંડનું ટોળું નાસી છુપ્યું હતું જેમાં શેરડીના પાકમાં જંગલી ભૂંડો જોવા મળી રહ્યા છે ધાટવડ ના ખેડૂતને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો અને ખેડૂત માંડ માંડ બચ્યો હતો ધાટવડ પંથકમા આવેલી ખેડુતો વાડીએ ઓમા જંગલી ભૂંડનો ત્રાસ છે જેમા જગલી ભુડગમે ત્યારે ચડે અને પાકનો બગાડ કરવી સાથે ખેડૂતો ઉપર હુમલો કરવાના બનાવો સામે આવ્યા છે ત્યારે કોડીનારના ધાટવડ ગામે રહેતા અહેમદભાઈ નામના ખેડૂત ગઈકાલે પોતાના ખેતરે ખેતી કામ કરતા હતા તે વખતે પાણી વાળવા જતા જંગલી ભૂંડે આવિજતા આ પાકનો બગાડ ન થાય તે માટે ખેડૂતે આ જંગલી ભૂંડના જુડને બગાડવાનો પ્રયાસ કરતા ઉસકારેલાયે જંગલી ભૂંડ સીધા ખેડૂત ઉપર ત્રાટક્યા હતા ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો જેમાં ભૂંડે ખેડૂતને બચકા ભરી ચુથી નાખતા ગંભીર રીતે ધવાયા હતા આથી તેમને ખાન ગી હોસ્પિટલ ખસેડાયેલા હતા જ્યાં ખેડૂતને ગંભીર ઈરજા હોય તેમના પગલા ભાગે હાથ મારી દેતા ણા પાડી દીધા હતા ત્યારબાદ વનવિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું તેમને ખેડૂતને સરકારી સહાય મળે તેવી બાહેધરી આપવામાં આવી હતી