રાષ્ટ્રપતિની ચૂંટણી હાલમાં જ પૂરી થઈ છે ત્યારે ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ની જીત થઈ છે ત્યારે તેમની આ જીત ને સૌ લોકો દ્વારા અલગ અલગ રીતે વધાવવામાં આવી રહી છે અને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.કઠલાલ તાલુકાના બગડોલ ખાતે ભારતીય જનતા પાર્ટી કઠલાલ તાલુકાના પ્રમુખ કિરણસિંહ ડાભી સહિત મફતભાઈ પરમાર,સોહિલ મલેક અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા ભવ્ય આતશબાજી કરી જીતની ખુશી મનાવવામાં આવી અને દ્રૌપદી મુર્મુ ને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે લાધુભાઈ પારધીનું નામ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ખુશી છવાઈ
દાંતા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે લાધુભાઈ પારધીનું નામ જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ખુશી છવાઈ
IREDA News: 2030 तक रिन्यूएबल एनर्जी सेक्टर के लिए 23-25 लाख करोड़ रुपये के निवेश की जरूरत
IREDA News: 2030 तक रिन्यूएबल एनर्जी सेक्टर के लिए 23-25 लाख करोड़ रुपये के निवेश की जरूरत
Delta Corp Share News: आज 4% की क्यों दिखी Stock में तेजी, क्या अब भरोसा करना रहेगा सही? |CNBC Awaaz
Delta Corp Share News: आज 4% की क्यों दिखी Stock में तेजी, क्या अब भरोसा करना रहेगा सही? |CNBC Awaaz
ডুমডুমা ব্ৰাহ্মণ সমাজৰ উদ্যোগত ডুমডুমা অসমীয়া পূজা তথা নাট্য মন্দিৰত মহালয়া আয়োজন। শুভ মহালয়া🙏
ডুমডুমা ব্ৰাহ্মণ সমাজৰ উদ্যোগত ডুমডুমা অসমীয়া পূজা তথা নাট্য মন্দিৰত মহালয়া আয়োজন। শুভ মহালয়া🙏
જુનાગઢની કાલરિયા સ્કુલનાં અંગેજી માધ્યમનાં બાળકોએ SOF દ્વારા લેવાયેલ નેશનલ સાયન્સ ઓલીમ્પીયાડ (NSO) સ્પર્ધામાં મેળવયા ગોલ્ડ મેડલ્સ
ઈન્ટરનેશનલ લેવલે સાયન્સ ઓલીમ્પીયાડ સ્પર્ધા યોજાયેલ, તે અંતર્ગત ગત ૧લી ડિસેમ્બર ૨૦૨૨ નાં રોજ ધોરણ...