WhatsApp Ban 71 lakh Account: મેટાની મેસેજિંગ એપ Whatsapp દ્વારા 71 લાખ ભારતીય એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ્સ પહેલી એપ્રિલથી 30મી એપ્રિલ 2024 વચ્ચે બન્યા હતા. બંધ થયેલા એકાઉન્ટ્સનો ઉપયોગ હવે ફરી ક્યારેય કરી શકાશે નહીં. Whatsappએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 'બંધ કરેલા મોટા ભાગના એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ અને અન્ય કૌભાંડો સાથે જોડાયેલા હતા. તેમાંથી કેટલાક યુઝર્સે WhatsAppના નિયમોનું ઉલ્લઘન કર્યું હતું. જો યુઝર્સ ભવિષ્યમાં કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના એકાઉન્ટ પણ બંધ કરવામાં આવશે'
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं